Disha Vakani Mobile Number, Email id | Disha Vakani Whatsapp No., Facebook, Twitter | Taarak Mehta Ka Ooltah Chashmah Disha Vakani Home Contact Address
Disha Vakani Mobile Number, Disha Vakani Email id | Disha Vakani Whatsapp No., Disha Vakani Facebook Profile, Disha Vakani Twitter Profile | Taarak Mehta Ka Ooltah Chashmah Disha Vakani Home Contact Address
Disha Vakani is the famous Actress of TV Serial Taarak Mehta Ka Ooltah Chashmah on SAB TV. She is famous with the Role Name Dayaben of Serial Taarak Mehta Ka Ooltah Chashmah. She was also Appeared in Films Devdas and Jodha Akbar. Daya Jethalal Gada is the name of her Role in Taarak Mehta Ka Ooltah Chashmah. She has Graduation Degree in Dramatic Arts. She has won various Telly Awards. Disha Vakani is getting married with mumbai based Charted Accountant Mayur.
Disha Vakani Family
Disha Vakani Father - Bhim Vakani
Disha Vakani Brother (Siblings) - Mayur Vakani
Disha Vakani Husband - Mayur
Disha Vakani
Disha Vakani Facebook - https://www.facebook.com/Vakani.Disha
Disha Vakani Twitter - https://twitter.com/dishavakani
Disha Vakani House Contact Details
Ahmedabad, Gujarat, India

ગોકુલધામવાસી થયેલ હાસ્યતારકને ઊંધા ચશ્માએ
ReplyDeleteશબ્દાંજલિ......
દુનિયાને ઊંધા ચશ્માથી જોઈને માણસને સીધા ચશ્મા પહેરાવી દેનાર તારકનું સ્મારક આજે પ્રત્યેક ભારતીયના દિલમાં શાશ્વત રીતે સ્થાપિત થઈ ચૂક્યું છે.... એ રીતે તારક સ્વર્ગસ્થ નહીં પણ હ્રદયસ્થ થયાં છે.....તારક એટલે સૌથી વધુ વંચાયેલો એક માત્ર ગુજરાતી સર્જક....એને 'જ્ઞાનપીઠ' નથી મળ્યો પણ આખાંય ભારતીય સમાજે એને 'ધ્યાનપીઠ'થી પોંખ્યાં છે....
તારક 'સબ' પે છાયા રહા હૈ... ટેલિવિઝનના અાકાશમાં સૌથી વધુ ચમકેલો તેજસ્વી તારો એટલે શુક્રતારક.....એનું સમગ્ર જીવન ક્યારનુંય પંચમહાભૂતમાં વિલીન થયેલું હતું.... આ પંચમહાભૂત એટલે....
એની કલમમાંથી વહેતું જેઠાલાલરૂપે ગુજરાતી વહાલ....
રોશનની વાણી તારકના પંજાબી લોચનની સાક્ષી પૂરી જાય.....
ઐયરના લહેકામાં આખુંય દક્ષિણ ભારત તારકનું સૈયર થઈ પ્રગટે.....મરાઠીની માદકતા એના આત્મારામને ભીડે ને બીડે.....
હંસરાજ હાથીની દાક્તરીમાં તારકની દવાની મસ્તી અમસ્તી અમસ્તી જ ગોકુલધામને તંદુરસ્તી દઈ જાય.....
એના દેહને એણે એટલા માટે જ મેડિકલ લેબમાં દાન કરવાનું વિચાર્યું હશે..
ટપુસેનાના રૂપે તારકનું બાળપણ ગોકુલધામના ફળિયામાં જ્યારે રમવા ઉતરે છે.... ત્યારે કેટલીય બારીઓના કાચને એની ઇર્ષા આવે છે.....તારકની યુવાનીની તુફાન એક્સપ્રેસ જ્યારે ગોકુલધામમાં દસ્તક દે છે ત્યારે ગોકુલધામના 'પોપટ લાલ' થઈ જાય છે.....ચંપકચાચા એટલે વડલો....ચંપકચાચા એટલે ગોકુલધામનો મોભ.....તારકનું વૃદ્ધત્વ અને બુદ્ધત્વ ચંપકચાચારૂપે ગોકુલધામના શ્વાસે શ્વાસે જીવે છે....
તારક એટલે એક પરફેક્ટ ભારતીય ડીશ......
જેમાં જેઠાલાલના ગુજરાતી ફાફડા-જલેબી છે.....તો બાજુમાં દયાના ગુજરાતી થેપલાં પણ.... એકબાજુ ઐયરનાં ઈડલી-સંભાર તો બાજુમાં જ બબીતાનાં બંગાળી રોસોગુલ્લાં.....માધવીના મરાઠી આચાર સાથે તારકનો ગુજરાતી વિચાર મિશ્રિત થાય છે.... ને અંતે તારકની રસ્સી છેક પંજાબ સુધી જઈ રોશનની પંજાબી લસ્સીને ખેંચી લાવે છે...આ બધાં રસના અંતે તારકનો હાસ્યરસ મુખવાસરૂપે આવીને આપણા સાંપ્રદાયિક્તા, પ્રદેશવાદ,જાતિવાદ, જેવાં અપચાને દૂર કરી છેવટે બિનસાંપ્રદાયિક્તા,ધર્મનિરપેક્ષતા,સર્વધર્મસમભાવ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાનાં મીઠાં ઓડકાર દઈ જાય છે.......
અંતમાં.... ગોકુલધામવાસી થયેલ તારકજીને શત્ શત્ વંદન...
શૈલેષ જોષી 'આર્યન'